શ્રી મેલડી માતાજીનો ફોટો
આપનો સ્વરૂપ કળિયુગની મહાશક્તિના રૂપમાં થયો છે અને આપ કળિયુગના વિકારો - મેલ, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર નો નાશ કરવાવાળા શકરિ છો આથી સમગ્ર સંસાર આપને શ્રી મેલડી માડી ના રૂપમાં પૂજે છે.
ૐ ગં શ્રી મેલડી દૈવ્યે નમઃ
ॐ ह्रीं मेलडी देव्यै नमः श्रीअजवाहिनीप्रीत्यर्थे गन्धं समर्पयामि